xiaomi redmi note7 ni jankari ane price


Redmi note 7ની  જાણકારી અને પ્રાઇસ



2019 ની શરૂઆતમાં Xiaomini જે સબબેંડ છે Redmi તેણે ચાઇનાંમાં લૌંચ કરી દીધો છે પોતાનો ફોન Redmi note 7 તેમાં વધારાના સુધારા કરવામાં આવ્યા છે મિત્રો Xiaomi ના જે પેલાના ફોન હતા તેની કિમત સારી હતી તે બજેટ સ્માર્ટફોન હતા પણ મિત્રો તેમાં કઈક ને કઈ ખામી તો રઇ જતી હતી પણ આ ફોન માં બધુ જ છે અને આ ફોનમાં કઈ પણ જાતની ખામી નથી અને તેની પ્રાઇજ તો એકદમ સારી અને જોરદાર છે જો મિત્રો આ ફોન ઈન્ડિયા માં લૌંચ થશે જેમાં વધારે બેટરી છે 48+5 mp નો કેમેરો વધારે રેમ USB TYPE –C એક પર્ફેક્ટ ફોન જેને કહેવાય તો આ ફોન માર્કેટમાં ધૂમ મચાવશે

DESIGN



તો મિત્રો વાત કરીએ ડિજાઇનની આ ફોનનો દેખાવ જોતા જ આ ફોન તમને ગમી જશે કેમ કે તેની બોડીની વાત કરીએ તે ડ્યુઅલ ગ્લાસની બનેલી છે તેના આગળ અને પાછળની બાજુએ તમને ડ્યુઅલ ગ્લાસ બોડી જોવા મળી જશે આ ફોન દેખાવ માજ એટલો કૂલ છે તમને જોતા જ આ ફોન ગમી જશે

DISPLAY



તો મિત્રો વાત કરીએ ડિસ્પ્લેની અહી સામેની બાજુએ તમને 6.3 ઇંચની FHD+ ડિસ્પ્લે મળી જશે ઉપરની વાત કરીએ તો ઉપેરની બાજુએ તમે જોવા મળી જશે યૂ જેવી દેખાતી નોચ ડિસ્પ્લેની સુરક્ષા માટે તેમાં આપેલું છે કોરનિંગ ગોરેલ્લા ગ્લાસનું પ્રોટેક્શન

 PROCESSOR



તેમાં પ્રોસેસર છે સ્નેપ્દેગોન 660 નું મિત્રો આ ફોન જે કિમતમાં મળશે તેમાં સ્નેપ્દ્રેગોન 660 મળવું એ બહુ મોટી વાત છે જેમાં એનડ્રોઇડ 9 પાઇ હશે MIUI 10 હશે

RAM AND STORAGE



મિત્રો અહિયાં 3 ઓપ્શન છે રેમ અને સ્ટોરેજ ના જે બેજ વેરિએંટ છે જે 3GB RAM 32GB ની સ્ટોરેજની સાથે બીજું જે વેરિયએંટ છે તે 4GBની RAM 64GBની સ્ટોરેજ સાથે અને જે લાસ્ટ વેરિયએંટ છે 6GBની RAM 64GBની સ્ટોરેજ સાથે

BATTERY




આ ફોનમાં મળશે 4000 MAH ની બેટરી જે ઓફિસિયલી સપોર્ટ કરે છે ક્વિક ચાર્જ 4 ને આ ફોનમાં એક અમેજિંગ વાત એ છે કે તમને મળશે USB ટાઇપ-C આની સાથે તમને મળશે 10 વોલ્ટનું ચાર્જર ને આ ફોનમાં છે 3.5MM હેડફોન જેક

CAMERA



આ ફોનની મેન વાત એ છે તેનો કૅમેરા પાછળની બાજુએ તમને જોવા મળશે ડ્યુઅલ કૅમેરા નું કોમ્બિનેશન પ્રાઇમરી કૅમેરો છે 48MP નો અને જે બીજો કેમેરો 5MP નો અહી મળી જશે 6p લેન્સ સિસ્ટમ  જે એપોચર છે તે F1.8 મિત્રો અહી XIAOMI એ યુસ કર્યો છે સેમસંગ ના સેન્સર નો તમને સામેની બાજુએ 13MP નો ફ્રંટ   કામેરો આ ફોનમાં તમને પાછળ ની બાજુએ જોવા મળશે ફિંગરપ્રિન્ટ સ્કેનર

PRICE


આ ફોનની પ્રાઇજની વાત કરીએ તો જે 3GB RAM 32GB સ્ટોરેજ વાડું વેરિએંટ ની પ્રાઇજ 10300 ની આસપાસ જે બીજું વેરિએંટ છે 4GB RAM 64GB ની સ્ટોરેજ ની સાથે તેની પ્રાઇસ છે 12000 ની આસપાસ અને જે ત્રીજું વેરિએંટ છે તે 6GB RAM 64GB સ્ટોરેજ ની સાથે જે તમને મળશે 14000 ની આસપાસ                      

                             

xiaomi redmi note7 ni jankari ane price xiaomi redmi note7 ni jankari ane price Reviewed by BHAVESH SOLANKI on January 16, 2019 Rating: 5

No comments:

Home Ads

Powered by Blogger.