Huawei p30 vs Huawei p30 pro specification and details


Huawei p30 vs Huawei p30 pro specification and details

Friends Huawei એ પોતાના બે phone લૌંચ કરી દીધા છે Huawei p30 અને Huawei p30 pro તો મિત્રો આપણે જાણીએ આ બંને સ્માર્ટફોન ડિટેલ્સ અને સ્પેસિફિકેશન વિશે અને આ બંને સ્માર્ટફોનના કોમ્પેરથી ફ્રેન્ડ્સ તમને જાણવા મળશે કે ક્યો ફોન બેટર છે

Processor

Huawei p30 અને Huawei p30 pro બંને સ્માર્ટફોનમાં તમને Huawei નું અત્યારનું લેટેસ્ટ પ્રોસેસર kirin 980ની સાથે npu જોવા મળશે જે Huawei નું અત્યાર સુધીનું પાવરફૂલ પ્રોસેસર છે

Operating system

ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીયે તો બંને સ્માર્ટફોનેમાં એન્ડ્રોઈડ 9piની સાથે નવું કલર ઓએસ emui 9 જોવા મળશે

Camera

ફ્રેન્ડ્સ બંને સ્માર્ટફોનેમાં તમને ટ્રિપલ કેમેરા જોવા મળશે Huawei p30 માં 40mpનો કેમેરો  supersectrum wide angel lence f/1.8 એપચરની સાથે અને Huawei p30 pro માં 40mp superspectrum wide angel lence f/1.6 ois એપચર ની સાથે Huawei p30માં બીજો કેમેરો 16mp ultra wide angel lence f/2.2 એપચર અને Huawei p30 pro બીજો કેમેરો 20mp ultra wide angel lence f/2.2 એપચર સાથે             

જ્યારે Huawei p30માં ત્રીજો કેમેરો 8mp 3x optical zoom  f/2.4 એપચર ois ની સાથે અને Huawei p30 pro ત્રીજો કેમેરો 8mp 5x optical zoom f/3.4 એપચર ois   સાથે મિત્રો કેમેરાની ડિટેલ્સ જોઈને એવું લાગે છે કે કેમેરા પર્ફોમાંસ માં બંને સ્માર્ટફોન જબરજસ્ત હશે પણ મિત્રો Huawei p30 pro મને થોડો બેટર લાગ્યો કેમકે તેની કેમેરામા વધારે ફિચર્સ છે ફૉન્ટ કેમેરાની વાત કરીયે તો બંને સ્માર્ટફોનમાં તમને 32mp નો f/2.0 એપચર વાડો એક સરખો કેમેરો જોવા મળશે   

Battery

Huawei p30 માં 3650mahની બેટરી સાથે 25w Huawei super charger જે થોડું જડપ થી ચાર્જ થવા વાડું ચાર્જર હશે જ્યારે Huawei p30 proમાં 4200mah ની બેટરીની સાથે 40w નું Huawei super charger અને 15w નું વાયર વગરનું ક્વીક ચાર્જર અને રિવર્સ વગર નું ચાર્જિંગ તો Huawei p30 pro માં Huawei p30 કરતાં વધારે ફેસિલિટી છે અને Huawei p30 pro માં બેટરી બેકપ પણ સારું જોવા મળે છે                     

Bad news


મિત્રો આ ફોનમાં તમને હાઇબ્રીડ નેનો સિમ ટ્રે મળશે ડેડીકેટ સિમ ટ્રે નઇ મળે બીજી વાત એ કે આ બંને સ્માર્ટફોન માં તમને 3.5mm headphone jack નઇ મળે તો બંને ફોનમાં સરખી ખામી છે    


Huawei p30
Huawei p30 pro
processor
Kirin 980 with dual npu
Kirin 980 with dual npu
Rear camera1
40mp superspectrum
Wide angel.f/1.8
40mp superspectrum
Wide angel.f/1.6.ois
Rear camera2
16mp ultra wide angel.f/2.2
20mp ultra wide angel.f/2.2
Rear camera3
 8mp 3x optical zoom.f/2.4ois
 8mp 5x optical zoom.f/3.4ois
Camera zoom
3x optical zoom
5x hybrid zoom
30x digital zoom
5x optical zoom
10x hybrid zoom
50x digital zoom
Front camera
32mp.f/2.O
32mp.f/2.O
Os
Android 9 pie
Emui 9
Android 9 pie
Emui 9
battery
3650mah  25w Huawei supercharger
4200mah40w Huawei supercharger
15w wireless quick charger
Reverse wireless charger

Huawei p30 vs Huawei p30 pro specification and details Huawei p30 vs Huawei p30 pro specification and details Reviewed by BHAVESH SOLANKI on March 31, 2019 Rating: 5

No comments:

Home Ads

Powered by Blogger.