Technical world new updates in Gujarati


ટેક્નોલોજીની દુનિયાના નવા અપડેટ્સ 

હાય મિત્રો અત્યારની ટેક્નોલોજીની દુનિયામાં નવા નવા અપડેટ્સ થતાં રહે છે ને હું આજે મારા બ્લોગ માં તમારા માટે લાવી રહયો છુ ટેક્નોલોજીની દુનિયાના એવા 13 મહત્વના અપડેટ નવા નવા સ્માર્ટફોને લૌંચિંગ ની જાણકારી તેની સ્પેસિફિકેશન વિશે ની નવી વાતો એપ્લિકેશન ના નવા ફીચરના અપડેટને લઈને ઇસરો નવા સેટેલાઈ ના લોંચિંગ વિશેની નવી વાતો લઈને ને નવા નવા પ્રોસેસર ના અપડેટ લઈને

Facebook નું નવું Monetization ફિચર  


જે વયક્તિઓ યૂટ્યૂબમાં પોતાની ચેનલ છે અને ફેસબુક પણ વાપરે છે હવે તેમના માટે એક જોરદાર ખુશખબરી છે તો ફેસબુક એ ફાઇનલી ઈન્ડિયા ફેસબુક એડ શરૂ કરી દીધી છે જેવ રીતે તમને યૂટ્યૂબ માં ઍડ બતાવમાં આવે છે જે ઍડ દેખાડવાના તમને પૈસા મળે છે તેવી જ રીતે તમે પણ  ફેસબુક પેજમાં વિડિયો  ઉપલોડ કરી તેને મોનોટાઈજેશન કરીને પણ પૈસા કમાઇ શકશો

તો મિત્રો તેમાં પૈસા કમાવા માટે સૌથી પહેલા તમારા ફેસબુક પેજ ઉપર 10,000 જેટલી લાઇક હોવી જોઇએ 30,000 જેટલા વિવર્સ અને સારો વોચ ટાઈમ હોવો જરૂરી છે તમે પણ ફેસબુક પેજમાં વિડિયો ઉપલોડ કરી તેને મોનોટાઈજેશન કરીને પણ પૈસા કમાઇ શકશો તો ફેસબુક પણ યૂટ્યૂબ ને ટક્કર અપવવા માટે આપ્લાન લાવી રહ્યું છે આ ફિચર બીજા દેશોમાં લૌંચ કરેલું હવે તે ઈન્ડિયામાં પણ લૌંચ કરશે

 

MediaTech પ્રોસેસરનું નવુ અપડેટ
જ્યારે Media-tech એ પોતાનું Helio P60 પ્રોસેસર લૌંચ કર્યું હતું જોકે તે બહુ પાવર ફુલ પ્રોસેસર હતું જે  સ્નેપ્ડ્રેગોન 660 ને પણ એક સારી ટક્કર આપતું હતું તો  એનાજ દ્રારા media-tech પોતાનું Helio P70 પણ લૌંચ કરયું હાલમા જ નવો સ્માર્ટ ફોન લૌંચ થયો જેનું નામ છે  Realme U1 તેમાં આ Media-tech Helio P70 લૌંચ કરવામાં આવ્યું હતું આ પ્રોસેસર એ ખુબજ પાવર ફૂલ પ્રોસેસર છે 
આવી જ રીતે Media Tech Helio P80 ને oppo નો જે નવો સ્માર્ટફોન R19માં લૌંચ કરવાનું છે જોકે આ પ્રોસેસર તમને oppo ના નવા સ્માર્ટફોન R19માં જોનવા મળશે હવે Media-tech નું અત્યાર સુધીનું પાવર ફુલ પ્રોકેસોર છે Helio P90 જે તમે જલ્દી જોવા મળશે તેમાં એઆઈનો વધારે ઉપયોગ કરવામાં આવશે જે એઆઈ ઉપર વધારે ધ્યાન આપે છે તે વધારે પોવરફૂલ હશે અને અનેરજી એફિસિએંટ પણ હશે


Meizu smartphone કંપની
આજે Mezu સ્માર્ટફોન ની કંપની છે એ ઈન્ડિયામાં પછી આવી રહી છે અને તે તેની સાથે બે ફોને પણ લૌંચ લરવાના છે M60 અને M16 અને આજે કંપની છે એ તેની સાથે નવા મિડરેંજ ફોને લવાની પણ કોશિશ પણ કરી રહી છે


Huawei nova 4 ની ખાનગી જાણકારી
તો મિત્રો Huawei nova 4 એ લીક થઈ ગયો છે તો ફોને દેખાવમાં તમે સારો લાગશે નેવી બ્લૂ કલર છે અનો  ફોનમાં આગળ ની વાત વાત કરી યેતો આગળ તમને ફુલ HD ડિસ્પ્લે જોવા મળશે અને ટી જરાયે બેજલ નાથી આફોને દેખાવમાં સારો છે અને તેની ઉપેરની ડાબી બાજુએ એક સેલ્ફી કેમેરો જોવા મળશે અને પાછળની બાજુએ તમે ત્રણ કેનમેર પણ જોવા મળશે આ ફોન 17 ડિસેમ્બર એ લૌંચ થશે તો મિત્રો આપણે જોઇયએ કે આ ફોન માં આપણે નવું શું જોવા મળશે


Zometo Drone થી કોઈપણ ચીજ વસ્તુની ડિલિવરીની  સુવિધા
Zometo Drone થી કોઈપણ ચીજ વસ્તુની ડિલિવરીની સુવિધા આ મિત્રો રિકુએર કરી દીધુ છે ઈન્ડિયા ના લખનૌમાં જેનું નામ છે Tech eagle innovation તો મિત્રો અહિયાં વાત થઈ રહી છે ડ્રોન ડિલિવરીની ઈન્ડિયામાં આ સુવિધા શરૂ થાય તો મિત્રો તમે કોઈપણ ચીજ વસ્તુ ઓર્ડર કરો તો તમને એ ડ્રોન દ્વારા તમને ડિલિવર થઈં જશે
તો મિત્રો અહિયાં આ સારી વાત છે ઈન્ડિયામાં આવી સુવિધા ચાલુ થાય તો ઈન્ડિયા ની જે કંપનીઓ છે એ એક નવી શરૂઆત કરવાનો પ્રયત્ન કરી રહી છે


Plant Robot અટલે કે છોડનો પોતાનો રોબોટ  
તો મિત્રો આ એક એવો છોડ છે જેની નીચે એક રોબોટ છે તે રોબોટમાં ઇલેક્ટ્રો કેમિકલ રીએક્ષન છોડમાં તેનાજ દ્વારા તેમાથી જે સિગ્નલ નીકળે છે તેનાથી તેના નીચે વાડા રોબોટને ખબર પડે છે કે છોડ ને ક્યાં જવું છે તેથી તે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે ને હવે આ સારિવાત છે કે એક છોડની સંભાળ રાખવા માટે પણ હવે રોબોટ આવી જશે   


Qualcomm snapdregon નું નવું અપડેટ
તો મિત્રો અહિયાં ઓફિસિલી Qualcomm નું નવું પ્રોસેસર sapdregon855 જાહેર થઈ ગયું છે તેમાં 5G નેટવર્ક નો પણ સુપોર્ટ હશે જે 7નેનોમીટર પર બનેલું છે અહિયાં મિત્રો સારી વાત અછે કે આમાં 5G સુપોર્ટેડ છે મિત્રો તમારે 5G વાપરવા માટે કામમાં લેવું પડશે Qualcomm નું X50 જે એક નાની ચિપ છે


One plus 6T નું નવું MacLeran editionતો મિત્રો અહિયાં one plus નું અપડેટ મળી રહ્યું છે one plus ના macleran એડિશન ને લઈને જે જલ્દી આવી રહ્યો છે આ ફોન 12 ડિસેમ્બેરએ લૌંચ થઈ રહ્યો છે તો જોઈ એ મિત્રો કે આ ફોનેમાં નવું શું છે શું લઈને આવિ રહયો છે તો તેમાં કેવા ફીચર્સ હશે તો જોઇયે


 Nokia 8.1 નું નવું અપડેટ  
નોકિયા ફેન્સ માટે એક ગૂડ ન્યુસ છે કેમ કે Nokia નો નવો સ્માર્ટફોન Nokia 8.1 10 ડિસેમ્બર ઈન્ડિયામાં લૌંચ થશે અને તે ગ્લોબલ વેરિયએંટ હશે તો જાણીએ તેના સ્પેકિફિકેશન વિશે
સ્પેસિફિકેશન  
Nokia 8.1 માં ફુલ એચડી ડિસ્પ્લે જોવા મળશે તેમાં કુયાલ્કોમ્મ સ્નેપ્ડ્રેગોનનું 710 પ્રોસેસર જોવા મળશે 6GB ની રેમ અને 128 GB ની એક્ષ્પેંડેબલ સ્ટોરેગે ની સાથે Nokia 8.1 માં 13MP + 12MP ડ્યુઅલ રિયર કેમેરા છે એલઇડી ફ્લેશની સાથે તેમાં ફ્રંટ કેનેરો 20MP નો છે આ ફોનમાં સ્ટોક એંડરોઈડ છે ને આ ફોન એંડરોઈડ વિરસોન 8.1 ઓરીઓ ની સાથે આવશે આ ફોનમાં 3000Mah ની બેટરી છે 18W નું  ફાસ્ટ ચાર્જર અને USB type C કેબલ ની સાથે આવશે


Asus zenfone Max por M2 ની જાણકારી    

          તો મિત્રો ગણા વ્યક્તિઓ આ ફોને માટે રાહ જોઈ રહ્યા હતા કે આ ફોને માર્કેટમાં ક્યારે આવશે તો Asus આ ફોન ને 11 ડિસેમ્બર flipkart લૌંચ કરશે તો મિત્રો તેમાં કોરનિંગ ગોરેલ્લા ગ્લાસ 6 નું પ્રોટેક્શન છે જે બહુ સારી વાત છે આ Asus પહેલો આવો ફોને છે જેમાં તમને બીજા ફોન્સ ની જેમાં ઉપેરની તરફ એક નોચ જોવા મળશે આ ફોન માં 5000MAH ની બેટરી છેAsus લૌંચ વખતે બે ફોને લૌંચ કરવાનું છે asus zenphon max pro m2 lite જેમાં 5000mah ની બેટરી સ્નેપ્ડ્રેગોન 636 નું પ્રોસેસર અને જે બીજું વેરિએંટ છે એ asus zenphon max pro m2 pro છે જેમાં 5000 mah ની બેટરી જે સ્નેપ્ડ્રેગોન 660 ની પ્રોસેસર જોવા મળશે આજે ફોન છે એ મિડરેંજ સ્માર્ટફોન છે તો મિત્રો આ ફોને માર્કેટ માં બીજા ગણા મિડરેંજ સ્માર્ટફોને ને સારી ટક્કર આપશે


Microsoft નું સ્ટેટમેન્ટ સાઈબર અટેક ઇન ઈંડિયા               
તો મિત્રો માઈક્રોસોફ્ટ એમ કહે છે કે ઈન્ડિયામાં જે મોટી મોટી મોટી કંપની ઓ છે ટે તેમને સાઇબર અટેક ના લીધે દર વર્ષે 10 મિલિયન ડોલરથી પણ વધારેનું નુકશાન થાય છે ઈન્ડિયા ની કંપની ઓને આ બહુ મોટી સમસ્યા નીકળી આવે છે           


ISRO GSAT-11 સેટેલાઇટ લૌચ
ઇસરો એ સફળતા પૂર્વક પોતાનું gsat11 ને લૌંચ કરી દીધુ છે આ અત્યાર સુધીનું ઈન્ડિયા નું હેવી સેટેલાઈટ છે તેના દ્વારા જે ઇન્ડિયાની જે કોનનેક્ટિવિટી છે એ બહુ સારી થશે તો ઇસરોના આ gsat11 ના કારણે ઇંડિયન ઇન્ટરનેટ ની સુવિધાઓ વધુ સારી અને સરળતા પૂર્વક મળી રહશે અને ઇસરો એ અહિયાં બહુ આગળ પણ વધી રહ્યું છે


Xiaomi pocof1 નું નવું અપડેટ

તો મિત્રો અહિયાં Xiaomi ના poco f1 માં નવું રીસેટ અપડેટ આવ્યુ છે તો મિત્રો તમને અહિયાં Xiaomi ના poco f1 ના કેમેરામાં નાઇટ મોડનું ઓપ્શન અપડેટ મળી જશે જેનાથી તમે પણ રાત્રિના સમયમાં સારી ફોટોસ ખેંચી શકશો અને સ્લો મોશન વિડિયોને 960fps પર પણ રેકોર્ડ કરી શકશો તો જે મિત્રો poco f1 સ્માર્ટફોને વાપરે છે તેમના માટે આ સારી એ છે કે નાઇટ મોડમાં પણ તમે સારા ફોટો પાળી શકશો અને સ્લો મોશન વિડિયો પણ રેકોર્ડ કરી શકશો              
                                
 

    

Technical world new updates in Gujarati Technical world new updates in Gujarati Reviewed by BHAVESH SOLANKI on December 09, 2018 Rating: 5

No comments:

Home Ads

Powered by Blogger.